Upgrade to Pro — share decks privately, control downloads, hide ads and more …

Business quotes

QuoteBeats
January 27, 2020

Business quotes

Here is the some business quotes in the gujarati language.

The quotes is

1. Risk ના લેવું એ જ સૌથી મોટું Risk છે.
2. મહેનત એટલી શાંતિ થી કરો કે એની સફળતા શોર મચાવી દે.
3. લોકો તમારા આઈડિયા ને ખોટો કહે તો તમારી જવાબદારી છે કે તમે એને સાચો કરી ને બતાવો.
4. બિઝનેસ એક વ્યક્તિ દ્વારા સફળ નથી થતો, એક ટીમ દ્વારા સફળ થાય છે.
5. બિઝનેસ શુરુ કરવો આસાન છે પરંતુ એને આગળ વધારવો એક કળા છે.
6. તમારો સૌથી અસંતુષ્ટ ગ્રાહક એ શીખવાનો સૌથી મોટો સ્રોત છે.
7. દરરોજ નાના સુધારાઓ સમય સાથે આશ્ચર્યજનક પરિણામો લાવે છે.
8. સફળ વ્યક્તિ પોતાના નિર્ણયો થી દુનિયા બદલે છે અને અસફળ વ્યક્તિ દુનિયા ના દર થી પોતાના નિર્ણયો બદલે છે.

The images are by quotebeats.com (https://www.quotebeats.com/2020/01/business-quotes-in-gujarati-gujarati.html)

QuoteBeats

January 27, 2020
Tweet

Other Decks in Business

Transcript